Gujarat/ વડોદરા હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા 87 વર્ષની વયે વડોદરામાં લીધાં અંતિમ શ્વાસ, ભાઇલાલ અમીન હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર, દેશ વિદેશનાં કરોડો હરિભક્તોમાં શોકની લાગણી, સ્વામીજીનાં દેહને અંતિમ દર્શનાર્થે હરિધામ સોખડા રખાશે, યોગી ડિવાઇન સોસાયટીનાં સંસ્થાપક હતાં હરિપ્રસાદ સ્વામી

Breaking News