Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ હવેથી પાસપોર્ટ માટે નજીકની પોસ્ટ ઓફિસમાં પણ આપી શકાશે પાસપોર્ટ અરજી

જો તમે વિદેશ જવા માંગો છો, અને પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો તો હવેથી તમારે વારંવાર પાસપોર્ટ ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી.

July 27, 2021Hemangi jani
Business

જો તમે વિદેશ જવા માંગો છો, અને પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો તો હવેથી તમારે વારંવાર પાસપોર્ટ ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી. હવેથી તમે તમારા ઘર નજીકની પોસ્ટ ઓફિસ ખાતે પણ પાસપોર્ટ માટેની અરજી આપી શકો છો. પાસપોર્ટ ઓફિસનું કાર્યભારણ ઘટાડવા માટે એક ખાસ સુવિધા પોસ્ટ ઓફિસીસમાં શરુ કરવામાં આવી છે. જ્યાંથી તમે આસાનીથી પાસપોર્ટ બનાવડાવી શકો છો. આ માટે તમારે પોસ્ટ ઓફિસના કોમન સર્વિસ સેન્ટર કાઉન્ટર પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે; ત્યારબાદ આવેદન પત્ર આપવાનું રહેશે.

પોસ્ટ ઓફિસ દ્વારા આ નવી સુવિધા અંગે ટ્વીટર પર જાણકારી આપવામાં આવી છે. વધુ જાણકારી માટે તમારે જે- તે પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની રહેશે.

अब अपने नज़दीकी डाकघर के सीएससी काउंटर पर पासपोर्ट के लिए पंजीकरण और आवेदन करना सरल हो गया है। अधिक जानकारी के लिए, नज़दीकी डाकघर पर जाएँ। #AapkaDostIndiaPost pic.twitter.com/iHK0oa9lKn

— India Post (@IndiaPostOffice) July 24, 2021

Post navigation

કચ્છ સીમાએ ઘટી મોટી દુર્ઘટના, આર્મીના જવાનોને BSF દ્વારા જીવના જોખમે બચાવાયા
વરરાજા કન્યાને વરમાળા પહેરાવવા જઈ રહ્યો હતો, ત્યારે કન્યા રમવા લાગી કબડ્ડી…

More Posts

Not Set/ સલામત રોકાણ અને વધુ વ્યાજ માટે એફડી શ્રેષ્ઠ વિકલ્પ, લોન પણ ઉપલબ્ધ

September 1, 2019September 1, 2019padma prajay

Loan/ પર્સનલ લોન લેતી વખતે ભૂલથી આવું ના કરતા, CIBIL સ્કોર પર પણ થશે અસર

April 3, 2025April 3, 2025Komal Patel

ATM Scam/ ATM મશીન પાસે થયેલી એક ભૂલ તમને નાદાર કરી દેશે, ભયંકર કૌભાંડ ચાલી રહ્યું છે

April 5, 2024April 5, 2024Mansi Panara
ન્યૂબર્ગ

ગુજરાત/ ન્યૂબર્ગ ઇન્ડિયન ઓઇલ માટે સલ્ફર રિકવરી યુનિટ સ્થાપશે : વડોદરા સ્થિત યુનિટને વિસ્તારવાની યોજના

July 9, 2022Keyuri Atri

Not Set/ મારુતિએ પોતાની કારોની કિમતોમાં કર્યો વધારો, જાણો કેટલો કર્યો વધારો

January 28, 2017mantavya

Business News/ ટ્રમ્પના અમેરિકાએ 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ વર્ષે 655 મોટી કંપનીઓ નાદાર બની

November 15, 2025Pansara Shruti
FAST-DS 2026

Business News/ સરકારની મોટી જાહેરાત: વિદેશમાં છુપાયેલી સંપત્તિ જાહેર કરવાની તક, 31 ડિસેમ્બર પછી નહીં મળે મોકો

August 15, 2026August 15, 2026Rahul Maurya
EPFOના છ કરોડથી વધુ સભ્યો માટે સારા સમાચાર, પીએફ ખાતાધારકોને મળશે ફાયદો

PF interest rate/ EPFOના છ કરોડથી વધુ સભ્યો માટે સારા સમાચાર, પીએફ ખાતાધારકોને મળશે ફાયદો

February 10, 2024khusbu pandya

Not Set/ મોદી સરકાર – 2નું પ્રથમ પૂર્ણ બજેટ, મળી શકે છે આવકવેરામાં રાહત !!

January 11, 2020Bhavesh Vyas

Gst collection/ નવા નાણાકીય વર્ષ પહેલાં સરકારની ભરાઈ તિજોરી, માર્ચના GST કલેક્શનથી થઈ મોટી આવક

April 1, 2024April 1, 2024Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy