Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ હવેથી પાસપોર્ટ માટે નજીકની પોસ્ટ ઓફિસમાં પણ આપી શકાશે પાસપોર્ટ અરજી

જો તમે વિદેશ જવા માંગો છો, અને પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો તો હવેથી તમારે વારંવાર પાસપોર્ટ ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી.

July 27, 2021Hemangi jani
Business

જો તમે વિદેશ જવા માંગો છો, અને પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો તો હવેથી તમારે વારંવાર પાસપોર્ટ ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી. હવેથી તમે તમારા ઘર નજીકની પોસ્ટ ઓફિસ ખાતે પણ પાસપોર્ટ માટેની અરજી આપી શકો છો. પાસપોર્ટ ઓફિસનું કાર્યભારણ ઘટાડવા માટે એક ખાસ સુવિધા પોસ્ટ ઓફિસીસમાં શરુ કરવામાં આવી છે. જ્યાંથી તમે આસાનીથી પાસપોર્ટ બનાવડાવી શકો છો. આ માટે તમારે પોસ્ટ ઓફિસના કોમન સર્વિસ સેન્ટર કાઉન્ટર પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે; ત્યારબાદ આવેદન પત્ર આપવાનું રહેશે.

પોસ્ટ ઓફિસ દ્વારા આ નવી સુવિધા અંગે ટ્વીટર પર જાણકારી આપવામાં આવી છે. વધુ જાણકારી માટે તમારે જે- તે પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની રહેશે.

अब अपने नज़दीकी डाकघर के सीएससी काउंटर पर पासपोर्ट के लिए पंजीकरण और आवेदन करना सरल हो गया है। अधिक जानकारी के लिए, नज़दीकी डाकघर पर जाएँ। #AapkaDostIndiaPost pic.twitter.com/iHK0oa9lKn

— India Post (@IndiaPostOffice) July 24, 2021

Post navigation

કચ્છ સીમાએ ઘટી મોટી દુર્ઘટના, આર્મીના જવાનોને BSF દ્વારા જીવના જોખમે બચાવાયા
વરરાજા કન્યાને વરમાળા પહેરાવવા જઈ રહ્યો હતો, ત્યારે કન્યા રમવા લાગી કબડ્ડી…

More Posts

Stock Market/ બજારમાં દિવાળી, જબરજસ્ત તેજીના લીધે 600 પોઇન્ટ વધીને બંધ

November 6, 2023jani

linking/ ક્રેડિટ કાર્ડને યુપીઆઇ સાથે લિંક કરો અને અનેક લાભો મેળવો

November 2, 2023jani

Business/ વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો ઉછાળો, 670 અબજ ડોલરને પાર કરી ગયો

July 27, 2024July 27, 2024Komal Patel
Nine months extension in CBDT chairman's tenure, UIDAI chief's tenure extended by one yea

Extensions/ CBDT અધ્યક્ષની સેવામાં નવ મહિનાનું વિસ્તરણ, UIDAI ચીફનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાવાયો

September 30, 2023khusbu pandya

Credit Card/ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકો માટે જાણવું જરૂરી

June 24, 2024June 24, 2024Komal Patel

Indian auto/ મહિન્દ્રાની ઇલેક્ટ્રીક કાર વર્ષના અંત સુધીમાં ભારતના બજારમાં પ્રવેશ માટે તૈયાર

May 29, 2024Heena Dave

Not Set/ ઉંચા મથાળે ખુલેલા શેર બજારમાં જોવા મળ્યા હલકા ઝટકા

June 26, 2019June 26, 2019Bhavesh Vyas
સરકારે

Wheat Price/ રોટલી મોંઘી ન થાય તે માટે સરકારે કરી વ્યવસ્થા, ઘઉંનો સ્ટોક રાખવાના નિયમો બનાવ્યા કડક

December 8, 2023December 8, 2023khusbu pandya

Increase in toll tax/ દેશભરના વાહન ચાલકોને મોટો જટકો NHAIએ કર્યો ટોલ ટેક્સમા 5%નો વધારો

June 3, 2024Mansi Panara

Business/ ભારતમાં ગેસ સિલિન્ડરનો દર ઘણો ઓછો, જાણો અન્ય દેશોમાં શું છે કિંમત ?

July 26, 2022padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy