India/ કેરળમાં બેકાબુ બનતા કોરોનાથી ફફડાટ, 24 કલાકમાં જ કેરળમાં 23,700 કેસ, દેશમાં નવા કેસના 55 ટકા કેસ કેરળમાં, દેશમાં પણ ચિંતા કરાવતો નવા કેસનો આંક, છેલ્લાં 24 કલાકમાં 42 હજાર નવા કેસ, 24 કલાકમાં ટેસ્ટ જો કે માત્ર 16.50 લાખ, ઓછા ટેસ્ટ છતાં નવા કેસની સંખ્યા વધુ, રિકવરી ફરી ઘટીને માત્ર 36 હજાર નોંધાઈ, એક્ટિવ કેસ ફરી એકવાર 4 લાખને પાર

Breaking News