Gujarat/ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી વધુ એક વિવાદમાં, ભરતસિંહે રૂ.3 લાખ ડોલર ટ્રાન્સફર કર્યાનો આક્ષેપ, મનિષા અને અન્યના ખાતામાં કર્યા ટ્રાન્સફર, પત્ની રેશમાએ ભરતસિંહને પાઠવી વધુ એક નોટિસ, મિલકત ખરીદવા કે ટ્રાન્સફર નહીં કરવા પણ નોટિસ, નોટિસના પગલે ભરતસિંહની પારિવારિક સમસ્યા વિકટ

Breaking News