Gujarat/ અમદાવાદ ઇસ્કોન ગ્રીન બંગલોમાં થયેલી લૂંટનો મામલો, પોલીસે લૂંટારૂઓના સ્કેચ બનાવવાની કાર્યવાહી હાથધરી, ફરિયાદીના વર્ણન આધારે લૂંટારુના સ્કેચ તૈયાર કરાશે, પરિવારને રૂમમાં પુરી લૂંટારૂઓ થયા હતા ફરાર, હમ ગુંડે હે ચિલ્લાઓગે તો માર દેગે કહી ઇજા કરી લૂંટ, બોપલ પોલીસે તપાસ હાથ ધરી,

Breaking News