International/
9 ઓગસ્ટે UNSCની વર્ચ્યુઅલ બેઠક, PM મોદીની અધ્યક્ષતામાં મળશે બેઠક, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક, બેઠકની અધ્યક્ષતા કરનાર પ્રથમ PM, સમુદ્રની સુરક્ષા વધારવાનો મુદ્દે ચર્ચા, આંતરરાષ્ટ્રીય શાંતિ, સુરક્ષાની જાળવણી પર ચર્ચા
