International/
ભારતીય પહેલવાન બજરંગ પુનિયા પહોંચ્યા સેમીફાઇનલમાં, ઇરાનનાં ખેલાડી મુર્તઝાને પુનિયાએ આપી મ્હાત, ઇરાનનાં ખેલાડીને હરાવી પહોંચ્યા સેમીફાઇનલમાં, આજે સાંજે અઝરબૈઝાનનાં પહેલવાન સાથે મુકાબલો
