Gujarat/
જામનગરમાં ઉદ્યોગપતિનું ફેસબુક એકાઉન્ટ હેકનો મામલો, જીતુ લાલનું ફેસબુક એકાઉન્ટ થયું હતું હેક , સાયબર ક્રાઈમે એડમીનના રાઇટ્સ પરત મેળવી આપ્યા, હેકરને શોધી કાઢવા પોલીસ દ્વારા તપાસ, લોકોની લાગણી દુભાઈ તેવી પોસ્ટ કરવામાં આવતી હતી, પેઇઝ હેકરના કબ્જામાંથી એકાઉન્ટ મુક્ત કરાવતી સાયબર ક્રાઈમ, જીતુ લાલે સહકાર આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો
