Gujarat/
આજે GPSC વર્ગ-3ની પરીક્ષા લેવાશે, અમદાવાદમાં 32,765 ઉમેદવારો આપશે પરીક્ષા, 1366 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ફાળવાઇ, સવારે 11 થી 2 સુધી પરીક્ષા લેવાશે
