Gujarat/
ચરાડા દૂધ ઉત્પાદક મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી, દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ફટકો, પોતાના મદરે વતનમાં જ વિપુલ ચૌધરીની પેનલ હારી, સમિતિની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલની હાર, વિપુલ ચૌધરીની પેનલને માત્ર 279 મત મળ્યા, વિપુલ ચૌધરી જૂથના તમામ ઉમેદવારો હાર્યા, વિપુલ ચૌધરી સામે અમિત ચૌધરીની હતી પેનલ
