Gujarat/
અમદાવાદમાં વધુ એક લૂંટનો બનાવ, કાગડાપીઠમાં આંગણિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, રૂ.16.29 લાખ ભરેલો થેલો લૂંટી ફરાર, વાણિજયભવન પાસે લૂંટની બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે હાથ ધરી તપાસ, અમદાવાદનાં કાગડાપીઠ વિસ્તારનો બનાવ
