Gujarat/
ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય , ડેમ-જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે , વરસાદ ખેંચાવાની સ્થિતિમાં પાણી છોડવાનો નિર્ણય , ખેડૂતોના કૃષિ પાકને બચાવવા પાણી છોડવામાં આવશે , તાત્કાલિક અસરથી પાણી છોડવા જળસંપત્તિ વિભાગને સૂચના
