International/
USમાં કોરોનાની ત્રીજી લહેરનો સપાટો, 9 જ દિવસમાં USમાં સવા દસ લાખ કેસ, દરરોજ લાખથી વધુ નોંધાઈ રહ્યાં છે કેસ, મૃત્યુઆંકમાં વ્યાપક ઘટાડાથી હાશકારો, USમાં 9 દિવસમાં 3,500થી વધુ મોત, ફ્રાન્સમાં 24 કલાકમાં 31 હજાર નવા કેસ, એપ્રિલ બાદ ફ્રાન્સમાં સર્વાધિક દૈનિક કેસ, ઈરાનમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક કેસ, ઈરાનમાં 24 કલાકમાં 41,500 નવા કેસ, ઈન્ડોનેશિયામાં 24 કલાકમાં 30,600 કેસ, યુકેમાં પણ 24 કલાકમાં 29,600 કેસ
