Gujarat/
ભાવનગરમાં GST બોગસ બિલીંગ કૌભાંડનો મામલો , રાજકોટમાં ફરજ બજાવતા અધિકારી સસ્પેન્ડ , ડે.કમિશનર સહિત 2 ઉચ્ચાધિકારીઓ સસ્પેન્ડ , રાજકોટ GST ફ્લાઇંગ સ્કવોડના ડે.કમિશનર સંજય ગાંધી સસ્પેન્ડ , આસિ. કમિશનર એચ.કે.માલવીયા સસ્પેન્ડ , સંજય ગાંધી ભાવનગરમાં ફરજ બજાવતા હતા , સરકારે સમગ્ર કૌભાંડમાં તપાસના આદેશ આપ્યા હતા
