World/
બ્લેકમની સામેની લડત છેવટે રંગ લાવી સ્વિટઝર્લેન્ડે ચોથી યાદીની વિગતો કરી જાહેર 34 લાખ ખાતાની વિગતો જાહેર કરી કુલ 101 દેશો સાથે સ્વિસ બેંક ખાતાની વિગત આપી ભારત સાથે પણ અનેક નાણાંકીય ખાતાની વિગત શેર કરાઇ કેટલાંક લોકો,કંપની અને ન્યાસોના ખાતા સામેલ
