India/
મુલાયમસિંહના આજે કરાશે અંતિમસંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે અંતિમસંસ્કાર વતન સૈફઇ ગામમાં કરાશે અંતિમવિધિ ગઇકાલે મેદાંતા હોસ્પિ.માં લીધા હતા અંતિમશ્વાસ નેતાજીના હુલામણા નામથી જાણીતા હતા મુલાયમસિંહ 82 વર્ષની વયે નિધન થતાં રાજકીય વર્તુળમાં શોક ઉત્તરપ્રદેશમાં ત્રણ દિવસ શોકની જાહેરાત
