Gujarat/
સુરત: ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરાયા 11 દિવસ સુધી પાણી છોડ્યા બાદ દરવાજા બંધ કરાયા વરસાદ બંધ થવાથી પાણીની આવકમાં ઘટાડો હાલ ઉકાઈડેમની સપાટી 342.72 ફૂટ ભયજનક સપાટીથી અઢી ફૂટ દૂર ઉકાઈ ડેમ
