Gujarat/
ગાંધીનગર વિધાનસભામાં ટૂંકાગાળાનું સત્ર પૂર્ણ 14મી વિધાનસભા બની ઐતિહાસિક ગૃહને સ્થગિત રાખવાના નવ બનાવો નવ બનાવમાં 555 મીનિટના સમયનો વ્યય વર્તમાન સરકારનું અંતિમ સત્ર પૂર્ણ થયું 14 જેટલા MLAએ રાજીનામા આપતા પેટાચૂંટણી થઇ
