International/
ભાજપની 21 ઓગસ્ટ સુધી જન આશિર્વાદ યાત્રા, ગુજરાતના 5 કેન્દ્રીય પ્રધાનો જનઆશિર્વાદયાત્રામાં જોડાશે, રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ પાલનપુર થી યાત્રાનો કરશે પ્રારંભ, અમદાવાદ થી રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા યાત્રામાં જોડાશે, ગુજરાતના કેન્દ્રીય મંત્રી 19 થી આશિર્વાદયાત્રામાં જોડાશે, કેન્દ્રીયમંત્રીઓ ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં જશે, એસઓપીના નિયમ પાલન સાથે જન આશિર્વાદ યાત્રા, 26જિલ્લા 81 વિધાનસભા વિસ્તારમાં જન આશિર્વાદ યાત્રા
