Gujarat/ મનપા ફાયનાન્સ બોર્ડના ચેરમેનનું FB એકાઉન્ટ હેક , થોડીવાર પહેલા જ ધનસુખ ભંડેરીને જાણ કરાઈ , શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચ અને સાયબર બ્રાંચને જાણ કરાઈ , ભાજપના હોદેદાર રધુભાઈ ધોલકિયાએ ભંડેરી ને જાણ કરી , હેક કરી અને પૈસાની માંગણી કરાતા ભંડેરી સતર્ક

Breaking News