Gujarat/
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન , કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નિધન , મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો , કલ્યાણસિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું , ભાજપે સંનિષ્ઠ અને સમર્પિત નેતૃત્વ ગુમાવ્યું
