National/ કૃષિ કાયદો રદ્દ કરવા ખેડૂતોનું આંદોલન યથાવત, ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ખેડૂતોની મહાપંચાયત, ખેડૂતોની મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધી રહેશે હાજર, સહારનપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી, દિલ્હી બોર્ડર પર પણ ખેડૂતોનું ચાલી રહ્યું છે આંદોલન

Breaking News