વડોદરા/
પોલીસ માટે પડકાર બન્યું ડ્રગ્સનું નેટવર્ક શહેરમાં પથરાયેલાં ડ્રગ્સ નેટવર્કનો વધુ એક પુરાવો એમડી ડ્રગ્સનાં બંધાણીનો વિડિયો થયો વાયરલ હાથમાં MD ડ્રગ્સની પડીકી સાથે શખ્સની કબુલાત દરરોજ 8 થી 10 હજારનાં ડ્રગ્સનાં સેવનની કબુલાત જાગૃત નાગરિકે બંધાણીનો વિડિયો કર્યો વાયરલ હાથીખાનાનો સાજો નામનો શખ્સ ડ્રગ્સનો સપ્લાયર સાજો અને શાહરૂખ નામનાં શખ્સ ડ્રગ્સના સપ્લાયર વડોદરા શહેર પોલીસ માટે પડકારરૂપ વિડિયો
