Gujarat/
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન, શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કાલે યોજાશે, આ સર્વેક્ષણ ફરજિયાત નહીં મરજિયાત, બંને શિક્ષક સંઘો સાથે યોજાઇ હતી બેઠક, આ બેઠકમાં પાસ-નપાસ થાય તે જરૂરી નહીં, કસોટીનું આયોજન ચાલુ છે,કોઇ ફેરફાર નહીં, કક્ષા પ્રમાણે બાળકને લખતાં,વાંચતા આવડવું જોઇએ, આ માત્ર સર્વેક્ષણ છે,પાસ નપાસ નથી, 1.18 લાખ જેટલાં શિક્ષકોએ સહમતિ દર્શાવી, શિક્ષકોનાં બંને સંઘે સહમતી આપ્યા બાદ કસોટી લેવા3શે, ગુણવત્તા સુધારવા માટે સર્વેક્ષણ છે, કોઇ વાત મરજિયાત છે તેનો બહિષ્કાર કેમ?, તમામ શિક્ષકોનાં હિતમાં સર્વેક્ષણ
