Gujarat/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડનો મામલો, માટી કૌભાંડ રજિસ્ટ્રાર ડૉ.જતીન સોનીને ક્લીન ચિટ, દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર, કોન્ટ્રાક્ટર કર્મી પર ઢોળાયો , કોન્ટ્રા.ને બ્લેક લિસ્ટ કરવા માટેની ભલામણ કરવામાં આવશે, તપાસ સમિતિએ સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ સુપ્રત કર્યો

Breaking News