Gujarat/ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવશે ગુજરાત,28 ઓગસ્ટથી 2-3 દિવસ ગુજરાતના પ્રવાસે,સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની કરશે સમીક્ષા,અમદાવાદ,ગાંધીનગરમાં વિકાસ કાર્યોની સમીક્ષા,અમદાવાદ કલેક્ટર સાથે પણ યોજશે બેઠક

Breaking News