Gujarat/ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં , મુખ્યમંત્રી LIG આવાસનું કરશે લોકાર્પણ , 13 માળના બહુમાળી આવાસોનું લોકાર્પણ , મંત્રી કુંવરજી બાવળીયા, બચુ ખાબડ રહ્યા ઉપસ્થિત , પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ રહ્યા હાજર

Breaking News