International/ ટોક્યોમાં દેખાયો ગુજરાતનો દબદબો , પેરાલિમ્પિકમાં પટેલ પાવરનો પરચો , ગુજરાતી ભાવિના પટેલે મેડલ કર્યો પાક્કો , ટેબલટેનિસમાં ભાવિના પટેલ સેમીમાં , ભાવિના પટેલનો સેમિફાઈનલ મુકાબલો કાલે , ક્વાર્ટર ફાઈનલમાં ભાવિનાએ આપ્યો આંચકો , ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નં.2ને આપી હાર , પેરા ટેબલ ટેનિસમાં ભારતનો પ્રથમ મેડલ

Breaking News