Tokyo Olympic/
પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે સર્જ્યો ઇતિહાસ, ગુજરાતની ભાવિનાએ ફાઇનલમાં કર્યો પ્રવેશ, કઠિન મુકાબલામાં ચીનની ઝેંગ મિયાઓને હરાવી, ટેબલ ટેનિસમાં ભારતનો મેડલ નિશ્ચિત
