Gujarat/ કેન્દ્ર દ્વારા પોષણ અઠવાડિયાની ઉજવણી, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા, સ્મૃતિ ઇરાની સાથે ગણપત વસાવા પણ પહોંચ્યા, નેશનલ કોન્ફરન્સનું કરશે ઉદ્ઘાટન, મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા થશે ઉદ્ઘાટન

Breaking News