IPL નવી ટીમ 2022 : BCCI એ 2 નવી ટીમો માટે ટેન્ડર બહાર પાડ્યુ છે. IPL 2022 માં 10 ટીમો રમતી જોવા મળશે. સત્તાવાર રીતે આની પુષ્ટિ કરતા, BCCI એ 2 નવી ટીમો માટે ટેન્ડર બહાર પાડ્યા છે.
આઈપીએલ 2022 માટે નવી ટીમો માટે ટેન્ડરનું 5 ઓક્ટોબર સુધી ભરી શકાશે. આ માટે, કંપનીઓએ રસીદ ચુકવણી તરીકે 10 લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે, આ ફી બિન-પરતપાત્ર હશે. અમદાવાદની ટીમ માટે અદાણી બીડ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.
https://twitter.com/BCCI/status/1432638823792615424?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1432638823792615424%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.insidesport.in%2Fcricket-news%2Fipl-new-teams-2022-bcci-announces-release-of-tender-for-ipl-new-2-teams-name-check-official-33516%2F
અત્યારે હાલમાં IPL માં આઠ ટીમો રમી રહી છે. જેમાં મુંબઈ ઇન્ડિયન્સ, કોલકત્તા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ, rcb રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર , સનરાઈઝ હૈદરાબાદ, કિંગ્સ પંજાબ જેવી ટીમો મેદાનમાં છે. જેમાં હવે વધુ બેતિમ નો સમાવેશ થશે.
બીસીસીઆઈ કોઈપણ સ્ટાર પર કોઈપણ બિડિંગ પ્રક્રિયાને રદ કરવાનો અથવા તેમાં ફેરફાર કરવાનો અધિકાર અનામત રાખ્યો છે.
આઈપીએલની નાણાંકીય બાજુની દેખરેખ રાખતા સ્ત્રોતને ટાંકીને પીટીઆઈએ લખ્યું – જો બિડિંગ પ્રક્રિયા યોજના મુજબ આગળ વધે તો બીસીસીઆઈને ઓછામાં ઓછો 5000 કરોડનો નફો થશે કારણ કે ઘણી કંપનીઓ બિડિંગ પ્રક્રિયામાં રસ દાખવી રહી છે. તેમણે કહ્યું, BCCI ઓછામાં ઓછા 5000 કરોડ રૂપિયાની અપેક્ષા રાખે છે. આઈપીએલમાં આગામી સીઝનમાં 74 મેચ થશે અને તમામ માટે ફાયદાનો સોદો બની રહેશે.
Technology / ગૂગલ ટેલિકોમ ઉદ્યોગ પર કબજો જમાવવા સજ્જ, Jio પછી, એરટેલમાં મોટા રોકાણની તૈયારી
કડક નિયમો / ચીને બનાવ્યા Online ગેમ્સ રમવાનાં કડક નિયમો, હવે આટલા દિવસ જ રમી શકશે ગેમ
Features / પહેલીવાર કાર ખરીદવા જાવ છો? તો આ ફીચર્સ વિશે જાણકારી લેવાનું ભૂલશો નહીં
ગોલ્ડન ગર્લને ખાસ ભેટ / આનંદ મહિન્દ્રા અવની લેખારાને ખાસ ડિઝાઇન કરેલી SUV કરશે ભેટ
Technology / હેકર્સને તમારા વોટ્સએપ એકાઉન્ટમાં ખાનગી સંદેશા વાંચતા કેવી રીતે અટકાવશો? જાણો આ ઉપયોગી ટિપ્સ
