IPL/ IPL ફાઇનલ મેચની તારીખ જાહેર, જાણો ક્યારે મેચ રમાશે

રિપોર્ટ અનુસાર 2024 ની ફાઇનલ મેચ 26 મેના રોજ ચેનાઇના ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઇ શકે છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-1 અને એલિમેનેટરનુ આયોજન કરવામાં આવશે. જ્યારે બીજી…….

Sports

Sports News: ઇંડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17 મી સિઝનની શરૂઆત થઇ ગઇ છે અને ત્રણ મેચ રમાઇ પણ ગઇ છે. લોકસભા ચૂંટણીને કારણે શરૂઆતની 21 મેચોનુ શિડ્યુલ જાહેર કરાયુ હતુ અને મેચના રસિકો પણ તેની રાહ જોતા હતા. ત્યારે BCCI IPL 2024 ની બાકી રહેલી મેચોના શિડ્યુલને આખરી ઓપ આપી દેવાયો છે અને ટૂંક સમયમાં તે જાહેર પણ થઇ જશે.

મીડિયા રિપોર્ટ અનુસાર 2024 ની ફાઇનલ મેચ 26 મેના રોજ ચેનાઇના ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઇ શકે છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-1 અને એલિમેનેટરનુ આયોજન કરવામાં આવશે. જ્યારે બીજી ક્વલિફાસર ચેન્નાઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે.

લીગ સ્ટેજમાં ત્રીજા અને ચોથા સ્થાન પર હેનારી ટીમની વચ્ચે્ એલિમેટ મેચ રમાશે.  ક્વોલિફાયર 1 અને 2 ના વિજેતા મેચની  વચ્ચે ફાઇનલ મેચ યોજવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….