Gujarat/ ગાંધીનગરમાં વેધર વોચ કમિટીની મળી બેઠક, બે દિવસ દ.ગુજરાતના ત્રણ જિલ્લાને એલર્ટ, વલસાડ, નવસારી અને ડાંગને હાઈએલર્ટ અપાયું, એલર્ટને પગલે NDRF ની ટીમને સ્ટેન્ડ બાય રખાઇ, દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી એક ટીમ મોકલાશે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, પોરબંદર, દ્વારકામાં બે દિવસ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર માટે આગાહીના આધારે નિર્ણય કરાશે

Breaking News