Gujarat/
મહીસાગરના ટીંટોઇ ગામે ઓનર કિલીંગ , પરિવારે દિકરીના પ્રેમીને રહેંસી નાંખ્યો , સમાજમાં બદનામીના બીકે યુવકની હત્યા , ખેતરમાં વીજ કરંટ આપી ઉતાર્યો મોતને ઘાટ , કોઠંબા પોલીસે પિતા સહિત 3ની કરી ધરપકડ
