Vaccination/ રાજકોટમાં 31 સાઈટ પર કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ, 2 સાઈટ પર કોવેક્સીન અને 3 પર કોવીશીલ્ડનો માત્ર બીજો ડોઝ અપાશે

જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે, તેમજ નાગરિકોએ કોવિશિલ્ડ રસી લીધાના ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે.

Gujarat Trending

રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૦૧/૦૯/૨૦૨૧ના રોજ શહેરમાં નીચે મુજબની ૩૧ સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમજ ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે, તેમજ નાગરિકોએ કોવિશિલ્ડ રસી લીધાના ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે.

અફઘાનિસ્તાન / US આર્મીએ કાબુલ એરપોર્ટ પર રાખેલા વિમાનોનો તાલિબાન ઉપયોગ કરી શકશે નહીં

જે સેસન સાઈટ ખાતે કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમાં
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કુલ આંગણવાડી કેન્દ્ર
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં. ૮૪, મવડી ગામ
10)  આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11)  શાળા નં. ૨૮, વિજય પ્લોટ
12)  સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ
13)  સદર આરોગ્ય કેન્દ્ર
14)  અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15)  શેઠ હાઈસ્કુલ
16)  રામનાથપરા આરોગ્ય કેન્દ્ર 17)  ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18)  શાળા નં. ૬૧, હુડકો
19)  શાળા નં. ૨૦ બી, નારાયણનગર
20)  જંકશન આરોગ્ય કેન્દ્ર
21)  માધાપર આરોગ્ય કેન્દ્ર
22)  રેલ્વે હોસ્પિટલ
23)  મોરબી રોડ, કોમ્યુનીટી હોલ
24)  ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25)  આદિત્ય સ્કુલ – ૩૨ (IMA આરોગ્ય કેન્દ્ર)
26)  સરદાર સ્કુલ, સંત કબીર રોડ
27)  રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28)  શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29)  પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30)  કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31)  તાલુકા શાળા (BRC) ભવન

જમિયત ઉલેમા કે તાલીબાન સમર્થક / આ ધાર્મિક સંગઠનની ઈચ્છા છે, અહીંની દીકરીઓ માટે પણ ‘તાલિબાની નિયમો ‘ બનાવવા જોઈએ

જે  સાઈટ ખાતે કોવેક્સીન રસીનો બીજો ડોઝ આપવામાં આવશે તેમાં

1) શાળા નં. ૪૭, મહાદેવ વાડી,  લક્ષ્મીનગર
2) શાળા નં. ૪૯ બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

તાલિબાનની હેવાનિયત  / યુએસ હેલિકોપ્ટરમાંથી લટકાવ્યો મૃતદેહ, શહેરભરમાં ફેરવ્યો, વાયરલ વીડિયોનો દાવો

જે  સાઈટ ખાતે કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે તેમાં
1) વેસ્ટ ઝોન ઓફીસ હોલ
2) ઇસ્ટ ઝોન ઓફીસ હોલ
3) મેસોનિક હોલ, ભૂતખાના ચોક