વાયરલ/ સુરત: એસટી વિભાગનો કર્મચારી દારુની મહેફિલ માણતો હોય તેવો વીડિયો વાયરલ

આમતો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે પણ તે માત્ર કાગળ પર જ અમલ કરવામાં આવે છે. જો કે ગુજરાત મોટા પ્રમાણ દારૂ પીવાય છે. રાજ્યમાં દરરોજ કોઈને કોઈ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે ત્યારે આજે સુરતના એસટી વિભાગમાં કામ કરતા એક કર્મચારીનો વીડિયો વાઇરલ થતાની સાથે વિવાદ સર્જાયો છે. કારણ કે આ […]

Gujarat Surat

આમતો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે પણ તે માત્ર કાગળ પર જ અમલ કરવામાં આવે છે. જો કે ગુજરાત મોટા પ્રમાણ દારૂ પીવાય છે. રાજ્યમાં દરરોજ કોઈને કોઈ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે ત્યારે આજે સુરતના એસટી વિભાગમાં કામ કરતા એક કર્મચારીનો વીડિયો વાઇરલ થતાની સાથે વિવાદ સર્જાયો છે. કારણ કે આ કર્મચારી પોતાની ફરજ દરમિયાન દારૂની મહેફિલ માણતો હતો.

આ કર્મચારી દારુની મહેફિલ માણતા એવું બોલી રહ્યો છે. એસટી વિભાગના કર્મચારી આજ રીતે ફરજ પર જાહેરમાં દારૂ પિતા હોય ત્યારે આવા કર્મચારી ડ્રાઈવર અને કન્ડકટર શુ સલાહ આપશે. જો ઇન્ચાર્જ દારૂ પિતા જોઈને બીજા કર્મચારી દારૂ પીવે તો બસ મુસાફરી કરતા કર્મચારી સેફટી શું..

જોકે આ કર્મચારીનો વીડિયો વાઇરલ થતાની સાથે અનેક વિવાદ ઉભો થયા છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ કર્મચારી હુસૈન પઠાણ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે. આ વીડિયો વાયરલ થતા અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…