Gujarat/
દેવભૂમિદ્વારકા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, જામકલ્યાણપુર પંથકમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો , ભાટીયા, હરિપર, ગઢકા, સહિતના ગામોમાં વરસાદ , મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી , સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
