Gujarat/
સુરત શહેરમાં ઓટો ડ્રાઇવરનું મોત, એક રિક્ષા ચાલકનો હ્રદયદાવક વીડિયો સામે આવ્યો , ઓટો ચાલકે રિક્ષા રોકી અને ત્યાંજ ઢળી પડ્યો, ઓટો ડ્રાઇવરનું મોત CCTVમાં કેદ , સુરતના ઉધના વિસ્તારની ઘટના, રિક્ષા ચાલકનું નામ યુનુસ શેખ હોવાનું સામે આવ્યું, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી,
