Breaking News/
સાવલીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી, હજારોની સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા, પરંપરાગત વેશ ભૂષામાં આદિવાસી નૃત્ય કરતા જોવા મળ્યા, ‘જય જોહર’ , ‘જય ભીલ’નાં નારા સાથે રેલી નીકળી, મુખ્ય રસ્તા ઉપર જનમેદની ઉમટી, નૃત્ય અને પરંપરાગત પહેરવેશ આકર્ષણનું કેન્દ્ર બન્યું, લોકગીતોનાં તાલે નાચતા જોવા મળ્યા, DJના તાલે વિવિધ વેશભૂષા સાથે રેલીમાં જોડાયા
