Gujarat/ અમદાવાદ સિવિલ હોસ્પિ.માં રાજીનામાનો મામલો, ડૉ.જે.વી.મોદી બાદ વધુ બે સિનિયર તબીબોના રાજીનામાં મંજુર, રાજ્ય સરકારે વધુ બે સિનિયર તબીબોના રાજીનામાં મંજૂર કર્યા, બિ.જે.મેડિકલ કોલેજના ડીન ડૉ.પ્રણય શાહનું રાજીનામુ મંજૂર, મેડિસન યુનિટના હેડ ડૉ.બિપીન અમીનનું રાજીનામું મંજૂર

Breaking News