India/
દેશમાં કોરોનાનાં નવા 45,624 કેસ, 24 કલાકમાં 34,665 દર્દી કોરોનામુકત, રિકવરી સામે નવા કેસમાં વધારો, 24 કલાકમાં દેશમાં 355 લોકોનાં મૃત્યુ, અત્યાર સુધી દેશમાં 66 કરોડ લોકોએ લીધી રસી, કેરળમાં જ 24 કલાકમાં નવા 32 હજાર કેસ
