Gujarat/ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આગામી બે દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં આગાહી, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, સુરત, વલસાડ,નવસારી,તાપીમાં વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં પડી શકે છે વરસાદ September 3, 2021September 3, 2021parth amin Breaking News