Gujarat/ જામનગરના નવા અધિક કલેક્ટર તરીકે એમ.પી.પંડયા , ગાંધીનગર એમ.પી.પંડયાની કરવામાં આવી નિમણૂંક , તાજેતરમાં જ રાજેન્દ્ર સરવૈયા નિવૃત્ત થતાં કરાઇ નિમણૂંક , ઇન્ચાર્જ અધિક કલેક્ટર તરીકે આર.એમ.રાયજાદા પાસે ચાર્જ , એમ.પી.પંડયા આર.એમ.રાયજાદા પાસેથી લેશે ચાર્જ

Breaking News