Gujarat/ કચ્છના અધિક નિવાસી કલેક્ટરની કરાઈ બદલી , વડોદરાના અધિક કલેક્ટર તરીકે કુલદીપસિંહ ઝાલાની નિમણૂંક , ખાલી પડેલ જગ્યા પર ભુજના ડીઆરડીએ ડાયરેક્ટકને મૂકાયા , 1 મહિના પહેલાં હનુવંતસિંહ જાડેજાની ભુજમાં થઈ હતી બદલી

Breaking News