National/
ભારતીય ટીમની કોચ રવિ શાસ્ત્રી કોવિડ પોઝિટિવ , ગઇકાલે સાંજે રેપિડ ટેસ્ટ આવ્યો હતો પોઝિટિવ , હાલ સપોર્ટ સ્ટાફના 4 સભ્યો આઇસોલેશન હેઠળ , ટીમ ઇન્ડિયાના તમામ સભ્યો રેપિડ ટેસ્ટમાં નેગેટિવ , ટીમ સાથે ટ્રાવેલ કરવા પર હાલ બ્રેક મૂકાઇ , બોલિંગ કોચ ભારત અરૂણ, ફિલ્ડિંગ કોચ શ્રીધર આઇસોલેટ , ખેલાડીઓના બે વખત રેપિડ ટેસ્ટ કરાયા , નેગેટિવ આવ્યા બાદ જ ચોથા દિવસની રમત શરૂ કરાઇ , હાલ સપોર્ટ સ્ટાફ વિના લીડ્સ ટેસ્ટમાં ઉતરી ટીમ ઇન્ડિયા
