અમેઠી/ સ્મૃતિ ઇરાનીએ લસ્સીના દુકાનદારને શુ પુછ્યું કે વીડિયો વાયરલ થયો જાણો

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની લસ્સીની દુકાને પહોચ્યા અને તેમણે દુકાનદારને પુછ્યું કે કોઇ ગાંધી પરિવારથી અહીંયા લસ્સી પીવા માટે આવ્યા છે

Top Stories

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેણીએ હમણાં જ અમેઠીની મુલાકાત લીધી છે અને ત્યાં ઘણા લોકોને મળી રહી છે,ત્યારે તેમનો એક  એવો વીડિયો પણ વાયરલ થયો છે, જ્યાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની લસ્સીની દુકાને પહોચ્યા અને તેમણે દુકાનદારને પુછ્યું કે કોઇ ગાંધી પરિવારથી અહીંયા લસ્સી પીવા માટે આવ્યા છે ત્યારે દુકાનદારનો જવાબ આપ્યો કે અમારી દુકાન પર  અમારા ત્યાં પ્રિયંકા ગાંધી આવ્યા છે રાહુલ ગાંધી આવ્યા છે અને બધા જ આવ્યા છે આ જવાબ સાંભળીને કેન્દ્રીય મંત્રી હસ્યા કોઇ પ્રતિ ઉત્તર આપી શક્યા ન હતા ,તેમનો આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

 

કોંગ્રેસના નેતા શ્રીનિવાસે આ વીડિયો વાયરલ કર્યો હતો તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ વિડીયો  વાયરલ કર્યો હતો ,આ વીડિયો શેર કરતાં તેમણે લખ્યું સ્મૃતિ ઇરાનીનો લોલ થઇ ગયો તેમને લાગે છે કે દરેક વસ્તુ પહેલીવાર થઇ રહી છે પરતંુ એવુ નથી.બીજેપી વાર કરે છે તો કોંગેસ તેનો મુહતોડ જવાબ આપે છએ.