કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેણીએ હમણાં જ અમેઠીની મુલાકાત લીધી છે અને ત્યાં ઘણા લોકોને મળી રહી છે,ત્યારે તેમનો એક એવો વીડિયો પણ વાયરલ થયો છે, જ્યાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની લસ્સીની દુકાને પહોચ્યા અને તેમણે દુકાનદારને પુછ્યું કે કોઇ ગાંધી પરિવારથી અહીંયા લસ્સી પીવા માટે આવ્યા છે ત્યારે દુકાનદારનો જવાબ આપ્યો કે અમારી દુકાન પર અમારા ત્યાં પ્રિયંકા ગાંધી આવ્યા છે રાહુલ ગાંધી આવ્યા છે અને બધા જ આવ્યા છે આ જવાબ સાંભળીને કેન્દ્રીય મંત્રી હસ્યા કોઇ પ્રતિ ઉત્તર આપી શક્યા ન હતા ,તેમનો આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
LOL Moment for Madam Irani !!
Minister Irani- Did anyone from the Gandhi family ever came to drink Lassi?
Shopkeeper – Yes, Rahul Gandhi, Priyanka Gandhi & so on…
Smriti thinks it’s all happening for the first time in this country.
— Srinivas BV (@srinivasiyc) September 5, 2021
કોંગ્રેસના નેતા શ્રીનિવાસે આ વીડિયો વાયરલ કર્યો હતો તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ વિડીયો વાયરલ કર્યો હતો ,આ વીડિયો શેર કરતાં તેમણે લખ્યું સ્મૃતિ ઇરાનીનો લોલ થઇ ગયો તેમને લાગે છે કે દરેક વસ્તુ પહેલીવાર થઇ રહી છે પરતંુ એવુ નથી.બીજેપી વાર કરે છે તો કોંગેસ તેનો મુહતોડ જવાબ આપે છએ.
