Not Set/ જૂનાગઢમાં એડવોકેટ નિલેશ દાફડાની કરાઈ નિર્મમ હત્યા, ઘટનાનું કારણ હજી અકબંધ

શહેરના મધુરમ વિસ્તારમા રહેતા એડવોકેટ નિલેશ દાફડાની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે…

Gujarat Others
એડવોકેટ

રાજ્યમાં દિનપ્રતિદિન હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે અને આરોપીઓ પોલીસને પણ સરેઆમ ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે, ત્યારે આ જ પ્રકારની વધુ એક ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે. આ જ પ્રકારે શહેરના મધુરમ વિસ્તારમા રહેતા એડવોકેટ નિલેશ દાફડાની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો :શિક્ષક દિને પ્રા.શાળાના આચાર્યએ શાળામાં ગળાફાસો ખાઇ કર્યો આપધાત

મળતી માહિતી મુજબ, જૂનાગઢના મધુરમ વિસ્તારમા રહેતા રવિવારે મોડી રાતે એડવોકેટ ની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી છે, જેમાં વકીલના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘરમાં તેમની સાથે બે સંતાન અને પત્ની રહેતા હતા. આ ઘટનાને લઈને સમગ્ર પરિવારમાં પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

આ પણ વાંચો :મુડેઠા ગામે ટ્રેકટરથી ટક્કર મારી સરપંચની કરાઈ હત્યા, આરોપીની ઘરપકડ

આ પણ વાંચો :ગુજરાતમાં અમલમાં મુકાનારી સ્ક્રેપ પોલિસીનો અમલ વિલંબમાં, હજી સુધી કોઈ સુચના ન મળી હોવાના અહેવાલ

બીજી બાજુ આ વકીલની હત્યાનું કારણ હજી અકબંધ છે અને કોઈ સુરાગ મળ્યો નથી. બીજી બાજુ આ ઘટનાને લઈ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હાલ વકીલ નિલેશ દાફડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ પણ વાંચો : કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા અમદાવાદ સિવિલે આપી ખુશ ખબર, આજથી સાંજની ઓપીડી ફરી શરુ

આ પણ વાંચો :બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સરકાર કરી રહી છે :

આ પણ વાંચો :PM મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે મેડિકલ કેમ્પ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન

આ પણ વાંચો :ભગવતીપરાના પૂલ નીચે નિર્દયી શખ્સો દ્વારા ગાયો પર કરવામાં આવ્યો હુમલો