Gujarat/
અમદાવાદના લેંડ ડીલરને ત્યાં IT ના દરોડાનો મામલો,આવકવેરા વિભાગને મળ્યો કરોડોનો દલ્લો,1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજ મળ્યા,500 કરોડ TDR માં કેશમાં લીધાની શંકા,350 કરોડ રિયલ એસ્ટેટમાં ઓન મનીમાં લેવાયાની સંભાવના,150 કરોડ કેશ લોન પેટે લેવાયાની શંકા,આવકવેરા વિભાગને કરોડોનો ટેક્સ મળે તેવી વકી,અલગ અલગ 14 બેંક લોકર સીલ કરવામાં આવ્યા,2 કરોડ 70 લાખના દાગીના જપ્ત કરાયા,આવકવેરા વિભાગે જાહેર કરી સત્તાવાર યાદી
